International Day Of Yoga celebration in our School...
પ્રાથમિક વિદ્યામંદિર ઘેકટી ના પટાંગણ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ 6 થી 8 ના બાળકો તથા શાળાના સ્ટાફ ગણ અને s. m . c . ઘેકટીના સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ વિવિધ યૉગૅસનો કર્યા .
![]() |
Yoga Day celebration In Prathmik Vidyamandir Ghekti |