![]() |
Wel Come To Prathmik Vidyamandirt Ghekti |
અમારા આ શાળાના શૈક્ષણિક બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આપની સમક્ષ મારી શાળાનો બ્લોગ મુકતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આ બ્લોગનો હેતુ શાળામાં ચાલતી શૈક્ષણીક અને સહ અભ્યાસિક પ્રવુત્તિ તથા અન્ય શૈક્ષણિક રીતે ઉપયોગી મટીરીયલ્સ આપની સમક્ષ પૂરી પાડવાનો છે. હવે આપ સૌને જયારે શાળા વિષેની માહિતી કે શાળાની પ્રવૃતિ તથા મટીરીયલ્સની જરૂર હોય ત્યારે તમે મારા બ્લોગની મુલાકાત લઇ ડાઉનલોડ કરી શકો છો. હાલમાં મારી શાળાના આ બ્લોગમાં અપડેશન ચાલુ જ છે. જેમાં નિયમિત નવું મટીરીયલ્સ અપલોડ થશે. જલ્દી આ બ્લોગ નિર્માણ કાર્ય પુર્ણ કરીશ અને બ્લોગ ને રેગ્યુલર અપડેટ કરતો રહીશ.
દૈનિક આયોજન વિભાગમાં શાળા શરુ થશે ત્યારથી પ્રાર્થનાસભા માટે નિયમિત નવું મટીરીયલ્સ મળશે. જેથી શાળાએ જતા પહેલા નિયમિત મારા બ્લોગની મુલાકાત લો.
સૂચનો આવકાર્ય છે. બ્લોગની મુલાકાત લઇ દરેક પોતાનો અભિપ્રાય ખાસ આપે.
સહકાર બદલ આભાર...
Ritesh B. Patel
M.Sc., B.Ed.
Email- creativeritesh2@gmail.com